નર્મદા નિગમ અને SVPRETનાં સંયુકત ઉપક્રમે કેવડીયા ખાતે ફરજ બજાવતા ૨૬૦૨ કર્મચારીઓનો COVID19(RTPCR) ટેસ્ટ કરાયો

નર્મદા, હાલ સમગ્ર વિશ્વ covid19 મહામારીનો સામનો કરી રહ્યું છે.ત્યારે અસરકારક ટેસ્ટિંગ થકી કોરોનાને જરૂર નાથી શકાય છે, જેથી કેવડિયા ખાતે ફરજ બજાવતા કર્મચારીઓનાં સ્વાસ્થ્યની ચિંતા કરીને પ્રત્યેક કર્મચારીનાં covid19(RTPCR) ટેસ્ટ કરવાનો નિર્ણય નર્મદા નિગમના વહીવટી સંચાલક અને ગુજરાતના વન વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાનાં અમૂલ્ય માર્ગદર્શન હેઠળ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મુખ્ય વહિવટદાર મનોજ આર.કોઠારીની આગેવાનીમાં લેવાયો હતો, તે મુજબ આજે કેવડીયાનાં ૧૦ અલગ-અલગ કેન્દ્ર પરથી ખાસ મેડીકલ ટીમ મારફતે આ કામગીરી સંપન્ન કરાઇ હતી. આજે સવારના ૮:૦૦ કલાકથી કેવડિયા કોલોનીમાં ૧૦ અલગ અલગ કેન્દ્રો પર ૨૬૦૨ … Continue reading નર્મદા નિગમ અને SVPRETનાં સંયુકત ઉપક્રમે કેવડીયા ખાતે ફરજ બજાવતા ૨૬૦૨ કર્મચારીઓનો COVID19(RTPCR) ટેસ્ટ કરાયો